વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર પલટ્યું : સદનસીબે જાનહાની ટળી

37
94
/
/
/

ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો : સદનસીબે કોઈ જાનહાની નહીં

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઇવે પર લીંબાળાની ધાર નજીક ટ્રેલર પલટી ખાઈ ગયું હતું. ટ્રેલરની બ્રેક ફાઈલ થઇ જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.જેમાં વાંકાનેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ કોલસો ભરીને જતા ટ્રેલર ન.GJ 12 BT 7517ની બ્રેકનો પાઈપ ચાલુમાં તૂટી જતાં બ્રેક ફેઈલ થઈ જતાં ટ્રેલર રિવર્સ પાછું પડ્યું હતું અને રોડની સાઈડમાં કોલસા ભરેલું ટ્રેલર પલટી ખાઈ જતાં આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને ટ્રેલરમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢી, જેસીબીની મદદથી ટ્રેલરમાં ભરેલ કોલસો કાઢી ટ્રેલર કાઢવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

37 COMMENTS

Comments are closed.