Saturday, April 11, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં કાલે 6 થી આજે સવારના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબીમાં વધુ એક ઇંચ, માળિયામાં પણ એક ઇંચ જયારે ટંકારામાં વધુ પોણો ઇંચ તેમજ હળવદમાં અડધો ઇંચ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું...

મચ્છુ 2 ડેમના 3 દરવાજા દોઢ ફૂટ ખુલ્લા : મચ્છુ 1ની સપાટીમાં સામાન્ય વધારો

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ શરુ થવાના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની આવકમાં સામાન્ય વધારો નોંધાયો છે. જેમાં મોરબીના મહાકાય મચ્છુ 2 ડેમમાં 2900 ક્યુસેક જેટલી આવક હોવાથી હાલ...

હળવદ : કીચડના રગડા જેવું પાણી લોકોના ઘરે પહોંચાડે છે પાલિકા

શહેરના જુદા જુદા વિસ્તારોમાં અપાતા દૂષિત પાણીથી લોકો ત્રાસી ગયા છે : હાથ પણ ન ધોવાય તેવું દૂષિત પાણી પાલિકા પીવા માટે આપે છે.! હળવદ : હળવદ શહેરમાં લોકોની સુખાકારીમાં સદંતર નિષ્ફળ...

તરણેતરના મેળામાં હળવદએ સ્થાન મેળવ્યું

વાંકીયા ગામના પશુપાલકની ગીર ઓલાદની ગાયે રૂપ, ઉંચાઈ ,લંબાઈમાં મેદાન મારી સમગ્ર મોરબી જિલ્લાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું હળવદ : તરણેતરના જગપ્રસિદ્ધ ભાતીગળ મેળામાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુપ્રદર્શન હરીફાઈ યોજાઈ હતી.જેમાં હળવદ...

મોરબીની 14 વર્ષની બાળા શ્રેયા ભાવસારે સતત આઠ દિવસ અઠાઇ પારણાં કર્યા

મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વર્ધમાન નગરમાં આવેલા એક ભાવસાર પરિવારની દીકરી શ્રેયા જિગ્નેશભાઈ ભાવસારે સતત આઠ દિવસ વ્રત ઉપવાસ રાખી આજે પારણા કર્યા હતા માત્ર 14 વર્ષની નાણાઈ ઉમરે જ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe