મોરબીની 14 વર્ષની બાળા શ્રેયા ભાવસારે સતત આઠ દિવસ અઠાઇ પારણાં કર્યા

0
307
/
/
/

મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વર્ધમાન નગરમાં આવેલા એક ભાવસાર પરિવારની દીકરી શ્રેયા જિગ્નેશભાઈ ભાવસારે સતત આઠ દિવસ વ્રત ઉપવાસ રાખી આજે પારણા કર્યા હતા માત્ર 14 વર્ષની નાણાઈ ઉમરે જ આવું કઠોર તપ કરી પરમાત્માને પ્રસન્ન કરનાર શ્રેયાની તમામ મનોકમનાઓ આ તકે ઈશ્વર પૂરી કરે તેવી મનોકમનાઓ સાથે તેમના પિતા જિગ્નેશભાઈ ભાવસારે શ્રેયાને આશીર્વાદ આપ્યા હતા 

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
 યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
 ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
 ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
 વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/