મોરબીમાં બે સ્થળોએ સીસીટીવીના વાયર અને પોલમાં નુકસાની
વાયરીંગ કામના પેચવર્કમાં પણ લોલંલોલ કામગીરીની બૂમ
મોરબી સેફર સિટી અંતર્ગત મોરબી શહેરમાં આશરે રૂપિયા ત્રણેક કરોડથી વધુ રકમના ખર્ચે સીસીટીવી લગાડવાનો પ્રોજેક્ટ પોલીસ અને લોકભાગીદારીથી કરાયો છે જેમાં મોટાભાગના વિસ્તારોમાં સીસીટીવી...
મોરબીના ટીંબડી અને હજનાળી પાસેના અકસ્માતોમાં બે યુવાનોના કમોત
મોરબી-માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટિયા પાસેના ઓએસિસ સિરામીકની સામે રોડ ઉપર એક બાઇક કોઇ કારણોસર અકસ્માતગ્રસ્ત થઇને ટ્રકની પાછળ ઘુસી જતા ટ્રકના તોતીંગ વ્હીલ માથા ઉપર ફરી જવાથી અશોકભાઈ માવજીભાઈ...
મોરબી : રૂ. 13 કરોડની છેતરપીંડીના ગુનામાં વધુ એક આરોપી દિલ્હીથી પકડાયો
છ પોલીસ જવાનોની ટીમે દિલ્હી જઈને ફાઈનાન્સ ઓફિસર બનેલા આરોપીની અટકાયત કરી : હજુ અન્ય બે આરોપીઓની શોધખોળ
મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગપતિને કેન્દ્ર સરકારમાંથી એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ...
મોરબી : શાળામાં સતત ગેરહાજર રહેતા શિક્ષિકાની સેવા સમાપ્ત કરવાનો આદેશ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લાંબા સમય બાદ ઉદાહરણ રૂપ કડક કાર્યવાહી કરાઈ
મોરબી : મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં અમુક શિક્ષકો શાળાએ હાજર રહેવાને બદલે ઘેરહાજર રહેતા હોવાથી સરકારી શાળાનું શિક્ષણ કથળતું હોવાની...
મોરબી : વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું બુધવારે આયોજન
મોરબી : આગામી તારીખ 28-8-19ને બુધવાર અને પુષ્યનક્ષત્રના ઉત્તમ દિવસે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા વિનામૂલ્યે જન્મથી લઈને 12 વર્ષ સુધીના બાળકોને તેમજ સગર્ભા મહિલાઓને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 28...













