વાંકાનેર : ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે યુવતીના પરિવાર પર હૂમલો

37
96
/
/
/
સામાપક્ષના પરિવારના નવ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે તેના પરિવાર પર સામાપક્ષના પરિવારના નવ શખ્સોએ હીંચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા જેમભાઈ મશરૂભાઈ ડાભી ઉ.વ.39 નામના યુવાને તે જ ગામે રહેતા જેશભાઇ લઘરાભાઈ ડાભી, ચતુરભાઈ કેશાભાઈ ડાભી, લઘરાભાઈ મોતીભાઈ ડાભી, સુરેશભાઈ મશરૂભાઈ ડાભી, નાથાભાઇ મશરૂભાઈ ડાભી, જેમાંભાઈ સવસીભાઈ ડાભી, માવજીભાઈ પ્રેમજીભાઈ ડાભી, મનસુખભાઇ પ્રેમજીભાઈ ડાભી, ધમભાઈ ભનાભાઈ ડાભી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પક્ષની દીકરીને ભગાડી જવાને મુદે આરોપીઓના જૂથે એકસંપ કરીને ફરિયાદી અને સાહેદોને ગાળો આપીને લોખડના હથિયારો તથા લાકડીથી હુમલી કરીને ઇજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ બનાવ અંગે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

37 COMMENTS

  1. … [Trackback]

    […] Read More here to that Topic: thepressofindia.com/wankaner-chitrakha-village/ […]

  2. … [Trackback]

    […] Here you will find 51084 more Info on that Topic: thepressofindia.com/wankaner-chitrakha-village/ […]

  3. … [Trackback]

    […] Read More Information here to that Topic: thepressofindia.com/wankaner-chitrakha-village/ […]

Comments are closed.