મોરબીના વજેપરમાં શેરીમા સ્કૂટર પાર્ક કરવા બાબતે યુવાનને માર માર્યાની ફરિયાદ

0
81
/

મોરબી : મોરબીના વજેપરમાં શેરીમાં સ્કૂટર પાર્ક કરવા બાબતે એક યુવાનને માર મારવામાં આવ્યો હોવાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વજેપરમાં રહેતા પ્રશાંતભાઈ અરવિંદભાઈ નકુમે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પાડોસમાં રહેતા જોરુભા દેવરાજભા ગઢવીએ શેરીમાં જ્યુપીટર પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી લાકડીના ધોકા વડે માર મારી ડાબા હાથના ભાગે ઈજા પહોચાડી હતી. હાલ આ ફરિયાદના આધારે પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/