મોરબી : કરિયાણા મર્ચન્ટ એસોસિએશને ચોટીલાના શહીદ પરિવારને રૂ.25 હજારનો ફાળો અર્પણ કર્યો
વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય સિલસિલો જારી
(મનીષ હિરાણી દ્વારા) મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના...
મોરબીના યુવાને કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતા દાખવી
મોરબી: મોરબીના એક યુવાને કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત આપી અનોખી પ્રમાણિકતા પરિચય આપ્યો હતો
પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ મોરબીના મકરાણી વાસમાં રહેતા હસન હુસેન ભાઈ મકરાણી નામના એક...
હળવદ ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા નોંધણી કાર્યક્રમ
ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ – ૨૦૧૯ અંતર્ગત હળવદ શહેર ભાજપ દ્વારા સરા ચોકડી ખાતે સદસ્યતા નોંધણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ માં શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ ,...
મોરબી : સેન્ટમેરી સ્કૂલ પાસેની ફાટકે ટ્રેનનું એન્જીન વચ્ચોવચ ઉભું રહી જતા ટ્રાફિકજામ
મોરબી : તાજેતરમા મોરબીમાં ફાટકે થતી હાડમારીને કારણે રોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેવામાં આજે સવારે એક એન્જીન સેન્ટ મેરી સ્કૂલ પાસેના ફાટકે ઉભું રહી જતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
પ્રાપ્ત...
મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ના લાભાર્થીઓને મંજૂરી તથા આદેશ એનાયત કરાયા
મોરબી : તાજેતરમા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓના જન્મના પ્રમાણને વધારવાના અને ડ્રોપ આઉટ રેશીઓ ઘટાડવાના ઉદેશ થી વ્હાલી દીકરી યોજનાનું અમીલકરણ કરવામાં આવે છે. જેમાં વાર્ષિક રૂ....
















