મોરબી : હળવદ રોડ પર બે જગ્યાએ તાળા તૂટ્યા ઘટના સામે આવી
મોંરબીના હળવદ હાઈવે ઉપર આવેલ આઇટીઆઇ પાસેની હરિઓમ પાર્ક સોસાયટીમાં ગતરાત્રિ દરમિયાન બે સ્થળોએ તસ્કરોએ તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરેલ છે જોકે પરચુરણ રોકડ સિવાય કંઇ હાથ લાગ્યું ન હોય...
મોરબીમાં રવાપર ગામે આદિવાસી યુવાને ઝેરી દવા પીને આપઘાત
મોરબી નજીકના રવાપર નદી ગામ પાસે આવેલ વાડીમાં મજૂરી કામ કરતા આદિવાસી મજુર યુવાને ગઈકાલે કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન આ આદિવાસી યુવાનનું મૃત્યુ નિપજયું છે...
મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદન અપાયું
મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દહેરાદુન ખાતે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારીમાં તા. 19 ઓગસ્ટ ના રોજ સમગ્ર ભારતભરમાં આજે દરેક જિલ્લા કલેક્ટર ને આવેદન આપવાનું નક્કી કરવામાં આવ્યું...
મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં ઉભરાયા ગટરના પાણી : લોકો ત્રાહિમામ
મોરબી: મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં વગર વરસાદે ગટરના પાણી ઉભરાયા હોય આજ દિન સુધી આ સામસિયાનો કોઈજ હાલ ના આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં રહેતા લોકોનું કહેવું...
મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર પ્રતિયોગીતા
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને પી જી પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ ને જન્માષ્ટમીના દિવસે પી જી પટેલ કોલેજ, શનાળા રોડ મોરબી ખાતે સવારે ૦૯ : ૩૦ ઓપન મોરબી...












