મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં રામ વડવાળા ગ્રુપ દ્વારા સરબત-પાણી વિતરણ કરાશે

0
64
/
/
/

મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં રામ વડવાળા ગ્રુપ દ્વારા સરબત-પાણી વિતરણ કરાશે

મોરબી : મોરબીમાં તમામ હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે શનિવારે જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે શોભાયાત્રામાં જોડાતા મોટી સંખ્યામાં લોકોને અગવડતા ન પડે તે માટે મોરબીના રામ વડવાળા ગ્રુપ દ્વારા સતત સાતમા વર્ષે જન્માષ્ટમીની શોભાયાત્રા દરમ્યાન સરબત તથા ફિલ્ટર પાણી વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ સરબત તથા ફિલ્ટર પાણી વિતરણનો કેમ્પ ગાંધીચોક, પેટ્રોલપંપ પાસે રવાપર રોડ મોરબી ખાતે યોજાશે.આ સેવાકાર્યનો સર્વ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા રામ વડવાળા ગ્રુપ તરફથી અપીલ કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner