ઈન્ડિયન લાયન્સ ક્લબ ટંકારા દ્વારા જન્માષ્ટમીની શાળામાં ઉજવણી કરાઈ

18
108
/
/
/

ટંકારા : ઈન્ડિયન લાયન્સ ક્લબ ટંકારા તથા લાઈફ લિંકસ વિદ્યાલયના સંયુકત ઉપક્રમે જન્માષ્ટમી ની ઉજવણી કરેલ તેમાં ધોરણ 5 થી 9 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો તથા કાનુડા બનેલ. ધોરણ 1 થી 4 ના નાના નાના ભૂલકાઓ કાનૂડા બનીને આવેલ જેવા કે, જેક્સ મિલ્સ, દક્ષ,જયવિર,હિમાંશુ, હેનીલ, મેહુલ, અંશ, મીત, સાવન વગેરે બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો તથા ધોરણ 5 થી 9 ના વિદ્યાર્થીઓ કાનુડો બનીને ઉજવણી કરવા આવેલ. તથા મીત, મયુર, ખુશ, મેહુલ તથા સાથે મિત્રો ગોવાળિયા બનીને આવેલ. પ્રિન્સ, ગૌતમ, ગોપાલ વગેરે બાળકોએ ઉત્સાભેર ઉજવણી કરેલ. ઈન્ડિયન લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ શ્રી જયંતિભાઈ બારૈયા, સેક્રેટરી શ્રી ગોવિંદભાઇ , વાઈસ પ્રેસિડેન્ટ હિતેનભાઈ બારૈયા, ધર્મભાઈ સવસાણી, વી. કે. ઝાલા મનોજભાઈ કગથરા, મયુરભાઈ તથા ઈન્ડિયન લાયન્સ ક્લબ ટંકારા અને લાઈફ લિંકસ વિદ્યાલય સ્ટાફગણ સૌએ ઉત્સપૂર્વક ભાગ લઇ ઉજવણીને યાદગાર બનાવી હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

18 COMMENTS

Comments are closed.