હળવદના કવાડીયા અને રાયધ્રાં ગામે જુગાર રમતા ૧૯ ઝડપાયા
પોલીસે ૬૬ હજાર ની રોકડ રકમ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
હળવદ : હળવદ તાલુકાના કવાડીયા અને રાયધ્રાં ગામે જુગાર રમતા ૧૯ શકુનીઓને હળવદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા રાયધ્રાં ગામે...
હળવદમાં સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા 1111 વૃક્ષોનું વાવેતર
હળવદ : સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા હળવદમાં દરેક જ્ઞાતિના સ્મશાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદના નવયુવાનો ઉત્સાહ ભેર જોડાયા. અમદાવાદ થી સમાજ સુરક્ષા ફાઉન્ડેશનના ડાયરેક્ટર રક્ષા મહેતાએ હળવદને હરીયાળુ બનાવવાના...
હળવદમા બોળચોથની ઉજવણી : મહિલાઓએ ગૌમાતા અને વાછરડાનું પૂજન કર્યું
હળવદ : આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમના પર્વનો મંગલ પ્રારંભ થયો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આજે ગૌમાતાનું પૂજન કરી પરિવારનું સુખમય આરોગ્ય સમૃદ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાયું હતું. ગૌ માતા અને...
ટંકારા : ઓમ વિદ્યાલયના સંચાલકશ્રી યોગેશભાઈ ઘેટિયા નો આજ રોજ જન્મદિવસ
મૂળ મહર્ષિ દયાનંદ ની જન્મ ભૂમિ એવા ટંકારા ના રહેવાસી તેમનો જન્મ 20-08-1983 માં થયેલ આજરોજ તે જીવનના 36 વર્ષ પૂર્ણ કરી 37માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તે...
મોરબીમાં રઝળતા ઢોરની સસ્મ્યા ત્રણ દિવસમાં ન ઉકેલાય તો આશ્ચર્યજનક આંદોલન: યુવા ભાજપની ચીમકી
મોરબી શહેરના મોટાભાગના રોડ-રસ્તા છેલ્લે પડેલા ભારે વરસાદમાં ધોવાઈ ગયા છે અને રસ્તાઓ ઉબડ ખાબડ થઈ ગયા હોવાથી હાલમાં ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોવાથી આજ રોજ મોરબી શહેર યુવા ભાજપની...












