Friday, March 20, 2026
Uam No. GJ32E0006963

મોરબી: કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી દ્વારા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની ઉજવણી કરવામાં...

મોરબી : તાજેતરમા કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની મોરબી શાખા દ્વારા રામ જન્મભૂમિ ભૂમિપૂજન પ્રસંગની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી. શ્રી રામચંદ્રજી પ્રભુની આરતી પૂજા તથા ફટાકડા ફોડી તથા...

મોરબીના વતની ડો. ત્રિગુણા રૂપાલા દ્વારા ઉદયપુરમાં કોરોનાના દર્દીઓની સારવાર

મોરબી : કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. વધતા જતા કેસોની સાથે ઘણા કોરોનાના દર્દીઓ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. જેની પાછળનું એક કારણ કોરોનાના દર્દીઓની ઈલાજ માટે...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમીટીમાં મેમ્બર તરીકે નિલેશભાઈ જેતપરિયાની નિમણૂક

નિલેશભાઈના એક્સપોર્ટ ક્ષેત્રના 21 વર્ષના બહોળા અનુભવનો ગુજરાતભરના ઉદ્યોગપતિઓને મળશે લાભ મોરબી સિરામિક એસોના પ્રમુખ તરીકે કાર્યરત નીલેશભાઈ જેતપરિયાની તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમિટીના વર્ષ 2020-૨૧ ના...

માંડવીના પત્રકાર પર થયેલ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતા મોરબી દશનામ સમાજના અગ્રણીઓ

મોરબી: કચ્છ જિલ્લાના માંડવી ના દિવ્ય ભાસ્કર પેપરના પ્રતિનિધિ સુરેશગિરિ બી.ગોસ્વામી ઉપર થયેલ ધાતકી હુમલા ને અખિલ ગુજરાત સેવા સમાજ તથા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો શ્રી ઞુલાબગીરી ,હંસશગિરિ, જેઠીગિરિ,...

મોરબીના લાલપર નજીકથી બાઈકમાં દારૂની હેરાફેરી કરતો શખ્શ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર નજીકથી પસાર થતા મોટરસાયકલ નં જીજે ૧૧ એજે ૨૮૪૪ ને રોકીને તલાશી લેતા બાઈકસવારના થેલામાંથી ચાર બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૩૨૮૦ મળી આવતા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe