ટંકારાના વિરપર ગામે જાત જલાવીને સગીરાનો આપઘાત
ટંકારા : ટંકારાના વીરપર ગામે એક સગીરાએ અગમ્ય કારણોસર શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારના વિરપર ગામે રહેતી 17 વર્ષની સગીરાએ...
મોરબી જિલ્લામા વરસાદને કારણે 79 રોડ ડેમેજ : 4 સજ્જડ બંધ
બંધ રહેલા 3 રોડ કાલે બુધવારે સાંજ સુધીમાં શરૂ થઈ જાય તેવી સંભાવના
મોરબી : મોરબી જિલ્લામા ભારે વરસાદના કારણે ખૂબ તારાજી થઈ છે. જેમાં 79 રોડને ડેમેજ થયાનું જાણવા મળ્યું છે....
મોરબી : લાતીપ્લોટમાં નિભર તંત્રના પાપે હજુ પાણી ભરાયેલા રહેતા ભારે હાલાકી
લાતીપ્લોટ 7 નંબર હજુ પાણીમાં ગરકાવ : કારખાનાઓમાં પાણી ઘુસી જતા ઉધોગકારોને પડતી ભારે મુશ્કેલી : લાતીપ્લોટ વરસાદી પાણી ભરાવવની કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ
મોરબી : મોરબીમાં 10 ઓગસ્ટના રોજ ભારે...
મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 17મીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
ગુજરાતમાં પ્રથમ વખત મોરબીમાં નવ નિર્માણ થનાર બ્રહ્મપુરી સોસાયટીના પ્લોટ વિતરણનો ડ્રો અને તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ તેમજ બ્રહ્મચોર્યાસીનો કાર્યક્રમ યોજાશે
મોરબી : ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નહિ...
મોરબીના બેઠાપુલ નજીક જર્જરિત દીવાલનું ડીમોલેશન શરૂ
રાતભર ડીમોલેશનની કામગીરી ચાલશે : ડે. કલેકટર સહિતના અધિકારીઓ અને પોલીસની હાજરી
મોરબી : મોરબીના બેઠાપુલ નજીક આવેલી જર્જરીત દીવાલને પાડવા માટે જિલ્લા કલેકટરે મંજૂરી આપતા આજે સાંજથી ડીમોલેશનની કામગીરી શરૂ કરી...













