વાંકાનેરના મહિકા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

2
106
/

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની ટીમના કિશોરભાઈ સાંવત, વિજયભાઈ બાર, બલદેવસિંહ મહાવીરસિંહ, અશ્વિનભાઈ પ્રકાશભાઈ, અશ્વિનભાઈ વિરાભાઈ અને હરપાલસિંહ જયેન્દ્રસિંહની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના મહિકા ગામે દરોડો કરતા જાહેરમાં જુગાર રમતા ઈરફાન ઉસ્માન બાદી, ઇદ્રીશ ઉસ્માન બાદી, મકબુલ મામદ બાદી, મુસ્તાક હુશેન બાદી અને નરશી જેઠાભાઈ મકવાણા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૬,૧૧૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

2 COMMENTS

Comments are closed.