વાંકાનેર વઘાસિયા ટોલનાકા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી ગઈ, બે ઈજાગ્રસ્ત
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર આવેલ વઘાસીયા ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ પડેલ ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી...
મોરબી: અપહરણ અને બળાત્કારના કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
મોરબી : હાલ મોરબી સિટી બી ડિવિઝન પોલિસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા
આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા ઉ.વ.૩૦ રહે. મોજીખંડી ખીરકોણ તા. સીમોલીયા રાજ્ય ઓરીસ્સા...
મોરબી: આડેધડ ખડકાયેલા હોર્ડિગ્સ હટાવાની નગરપાલિકા દ્વારા કામગીરી
મોરબી: આજે મોરબી નગર પાલિકા દ્વારા આડેધડ અને વીજ પોલ પર ખડકી દેવાયેલા હોર્ડિગ્સ ને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
મોરબી : શાળામાં સતત ગેરહાજર રહેતા શિક્ષિકાની સેવા સમાપ્ત કરવાનો આદેશ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લાંબા સમય બાદ ઉદાહરણ રૂપ કડક કાર્યવાહી કરાઈ
મોરબી : મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં અમુક શિક્ષકો શાળાએ હાજર રહેવાને બદલે ઘેરહાજર રહેતા હોવાથી સરકારી શાળાનું શિક્ષણ કથળતું હોવાની...
ટંકારાના નેકનામમાં રૂ. 1.55 લાખની રોકડ સાથે રાજકોટના 12 શખ્સો જુગાર રમતા ઝડપાયા
મોરબી એલ.સી.બી. દ્વારા કુલ રૂ. 4,14,000નો મુદ્દામાલ કબ્જે
ટંકારા : મોરબી એલ.સી.બી. દ્વારા ટંકારા તાલુકાના નેકનામ ગામમાં વાડીની ઓરડીમાંથી જુગાર રમતા 12 આરોપીઓને રોકડ રૂ. 1,55,500 તથા મોબાઇલ ફોન, ગાડી સહીત કુલ...
















