મોરબી : હત્યાના પ્રકરણમાં વધુ ત્રણ જીઆરડી જવાનો ઝડપાયા
યુવાનને માર મારનાર અન્ય શખ્સોની પણ તોળાતી ધરપડક
મોરબી : મોરબીના મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવવાના બનાવમાં એક પોલીસ...
મોરબીમાં ચાર વ્યાજખોરના ત્રાસથી કંટાળીને પિતા-પુત્રોએ ઝેરી દવા ગટગટાવી
જખોરોના ત્રાસના બનાવો ઘણા ગામોમાંથી સામે આવે છે આવી જ રીતે મોરબી શહેરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પિતા-પુત્રોએ આજે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લીધી છે જેથી ત્રણેયને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે...
મોરબીની મહિલા ગાયક કલાકાર સાથે માળીયાના શખ્સે આચર્યું દુષ્કર્મ
મોરબી શહેરમાં રહેતા મહિલા ગાયક કલાકાર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને માળિયાના સલીમ નામના શખ્સ દ્વારા મહિલા ગાયક કલાકારને સંગીતના કાર્યક્રમમાં...
ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કારાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે અચાનક મેધરાજાએ વર્લ્ડ કપની ઇનિંગમાથી ટી 20ના મુડમા આવીને એકાદ કલાકમા જોરદાર બેટિંગ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
હડમતીયા,અમરાપર,...
૩૦મી જુને યોજાશે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી
છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની મુદત પૂરી થઈ ગઈ હતી છતાં પણ નવા હોદેદારોની નિમણૂક કરવા માટે થઈને ચૂંટણી આપવામાં આવતી નહોતી જેથી કરીને ઘણા દિવસો વિવાદો...