(દિવેન ઝાલરિયા) મોરબી: મોરબીના રંગપર (બેલા) રામેશ્વર કોમ્પલેક્ષ ના યુવાનો દ્વારા ચોટીલા ના શહિદ જવાન ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડ ને રૂ.૧૦૦૦૦૦ ની સહાય રૂબરૂ જઈને અર્પણ કરવામાં આવેલ હતી જેમાં રંગપર (બેલા) રામેશ્વર કોમ્પલેક્ષ ના યુવાનો જયપાલસિંહ એ ઝાલા, શક્તિસિંહ વી ઝાલા,દિવેન બી ઝાલારિયા ,ચિરાગ ડી પડસુંબિયા ,ચેતન જે સવાણી સહિતના યુવાનોની ટિમ આજે ચોટીલા સ્થિત વીર શહીદ ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડના પરિવારને સહાય પહોંચાડી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
