મોરબીમાં એલઈડી લાઈટો બંધ : કોન્ટ્રાકટર ખુદ રોશની વિભાગના ચેરમેનને ગાંઠતો ન હોવાની રાવ
નગરપાલિકાના રોશની વિભાગના ચેરમેનની ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત
મોરબી : મોરબીમાં નવી લાખોના ખર્ચે નખાયેલી એલ.ઇ.ડી.લાઈટો વારંવાર ગુલ થઈ જતી હોવાથી અનેક વખત જવાબદાર કોન્ટ્રાકટર સામે આંગળી ઉઠી છે.ત્યારે શહેરમાં કેટલીય...
મોરબીના સરકારી ક્વાર્ટરમા આગ લાગી : ઘર વખરી બળીને ખાખ
મોરબી : મોરબીના લીલાપર રોડ પરના સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રાત્રીના સમયમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જો કે સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની થઈ ન હતી.
મોરબીના...
મોરબી : ધૂળના ઢગલા સાથે બાઇક અથડાતા બે જીગરજાન મિત્રોના મોત
રોડના કામ દરમ્યાન રાખેલા ડાઈવર્ઝન ન દેખાતા અકસ્માત સર્જાયો : યુનાઇટેડ જીવદયા ગ્રુપના આ બન્ને સભ્યોના કરુણ મોતથી અરેરાટી
મોરબી : મોરબીના નવલખી રોડ પર હોળીની રાત્રે રક્તરંજીત બન્યો હતો.રોડના કામ માટે...
મોરબીમાં ૧૨૪ ઘડિયાલગ્ન થકી સમાજના ૧૨.૪૦ કરોડ બચત
ઉમિયા સમૂહસમૂહ લગ્ન સમિતિ દ્વારા તમામ નવ દંપતિઓને રોટલો ખવડાવી સન્માન કરાયું
મોરબી : ઉમિયા સમુહલગ્નની એક સામાન્ય ટકોરને ઝુંબેશરૂપે ઉપાડી લઈ મોરબીના પાટીદાર સમાજ દ્વારા સામાજિક ક્રાંતિરૂપે લગ્નમાં ઝાકમઝોળ અને ભપકાને...
મોરબી : પોલીસ કોન્સ્ટેબલે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શિક્ષિકાની ફરિયાદ
હાથ ઉછીના પૈસા આપવા મામલે ધમકી આપનાર પોલીસકર્મી પીધેલી હાલતમાં પણ પકડાયો : બી ડિવિઝનમાં નોંધાતો ગુનો
મોરબી : મોરબીમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત આપવા મામલે એક પોલીસ કોન્સ્ટેબલે જાનથી મારી...