મોરબીમાંવરસાદને પગલે રોડ રસ્તાની સાથે તંત્રની આબરૂનું પણ ધોવાણ
ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ ના પગલે મોરબી શહેર અને ગામડાના મોટા ભાગના રોડ રસ્તા ધોવાઈ ગયા : રોડ પર ખાડા પડતા પરિવહનમાં મોટી મુશ્કેલી
મોરબી : મોરબીમાં પ્રથમ સારા વરસાદથી રોડ...
મોરબીની ડો.અમિષા રાચ્છ નું અખિલ ગુજરાત લોહાણા સમાજ તરફથી સન્માન
મોરબી: તાજેતરમાં મોરબીની ડો.અમિષા રાચ્છ નું અખિલ ગુજરાત લોહાણા સમાજ તરફથી સન્માન કરવામાં આવેલ હતુંં
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર ગઈ કાલે રવિવારે તા. 1-9-2019 ના રોજ વીરપુર (જલારામ) ખાતે રઘુવંશી સમાજના...
કોરોનાનો રિપોર્ટ આવે તે પૂર્વે મોરબીના યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી : મોરબીના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં કોરોનોનો રિપોર્ટ આવે તે પહેલાં જ યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે જાણવા...
મોરબીમાં ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરનારા ડોકટરના ૨૯મી સુધી રિમાન્ડ મંજુર
મોરબીના સિરામિક ઉદ્યોગપતિને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપીને તેની સાથે ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં ડોકટર કમ નકલી આઈએએસ...
ગાયને બચાવવામાં મૃત્યુ પામેલા યુવકના પરિવારની વ્હારે સેવાભાવીઓ, રૂ. 1 લાખનો ફાળો એકત્રિત થયો
માટેલીયા ધરાના પાણીના પ્રવાહમાં તણાતી ગાયને બચાવવા જતા જીવ ગુમાવતા યુવકના પરિવારજનો માટે આર્થિક સહાયની અપીલ
વાંકાનેર : તાજેતરમા ગયા અઠવાડિયે સમગ્ર મોરબી જિલ્લામાં ભારે વરસાદ હતો. જેના કારણે તમામ જળાશયો ઓવરફ્લો થયા...