Thursday, November 28, 2024
Uam No. GJ32E0006963

મોરબીમાં 108ની અદભુત કામગીરી : મહિલાને રસ્તામાં જ પ્રસુતિ કરાવી

મોરબી : મોરબીની 108 એમ્બ્યુલન્સમાં મહિલાને પ્રસવ પીડા ઉપડતા હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં પ્રસુતિ કરાવી પડે તેવી સ્થિતિ ઉભી થતા 108ના સ્ટાફે પ્રસુતિ કરાવી ઉમદા કામગીરી કરી હતી. રાત્રીના સમયે વનિતાબેન...

મોરબી જિલ્લાના ધાર્મિક સ્થાનો ત્વરિત ખોલવાની માંગ સાથે રજુઆત

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઇ ગોહેલ દ્વારા સોશ્યલ ડિસ્ટનસના પાલન સાથે મંદિરો ખુલવા જોઇએ તેવી માંગણી ગુજરાત સરકારને કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે કોરોના કાળની આ કપરી પરિસ્થિતિ...

મોરબી : મંગળવારે લેવાયેલ તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

શંકાસ્પદ લક્ષણો ધરાવતી વાંકાનેરના તિથવા ગામની એક મહિનાની બાળકીનો રિપોર્ટ પણ નેગેટિવ મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે એક શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી સહિત કુલ 76 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા...

મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

108, 181ની ટીમે, જિલ્લા ભાજપ પરિવાર, અલગ-અલગ ક્ષેત્રોના અગ્રણીઓ, ઉધોગકારોએ પોતાના કાર્યક્ષેત્રોમાં તેમજ લોકોએ ઘરેબેઠા યોગા કરીને મન તંદુરસ્તી મેળવી મોરબી : મોરબીમાં ઠેરઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં...

વાંકાનેર યાર્ડ રક્ષાબંધન-બકરી ઇદના તહેવારને પગલે તા. ૦૧ થી ૩ બંધ રહેશે

વાંકાનેર: તાજેતરમાં આગામી ઓગસ્ટ માસના પ્રારંભે તહેવારો આવતા હોય જેને અનુલક્ષીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા. ૧ થી ૩ સુધી બંધ રહેશે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા પાસેથી મળતી માહિતી મુજબ રક્ષાબંધન...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...