માલવણ નજીક અકસ્માતમાં મોરબીના કંસારા પરિવારના દીકરી જમાઈ સહિત ત્રણના મોત
નાથદ્વારાથી દર્શન કરી પરત આવતી વખતે મોરબીના કંસારા પરિવારની કારને અકસ્માત નડ્યો
સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર કાર અને...
મોરબીમાં ફરી ગેસનું પ્રેશર ઘટ્યું, ઉદ્યોગકારો દોડ્યા
એક કલાક કરતા પણ વધુ સમય અધિકારીઓએ બેઠક કરી અંતે માત્ર આશ્વાસન
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશ બાદ મોરબીમાં ગેસી ફાયર વપરાશ બંધ થયા બાદ ઉદ્યોગકારોએ નેચરલ ગેસનૉ ઉપયોગ કર્યો જોકે અચાનક ગેસની...
મોરબીને સ્વચ્છ બનાવવા તબીબો ઉપાડશે સાવરણાં
કેન્દ્ર સરકારનાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવામાં આવતું હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી મોરબી શહેરમાં સ્વચ્છતાનો.મોટા અભાવ જોવા મળી રહ્યો છે. પાલિકાની બેદરકારીને કારણે મોરબી શહેરમાં ગંદકીની સમસ્યા સર્જાઈ છે.
જોકે શહેરને એકદમ...
મોરબીમાં વધુ એક ઓનલાઈન ફ્રોડ, ખાતામાંથી ૧૦ હજાર ગાયબ
ભોગ બનનારે એલસીબીમાં લેખિત અરજી કરી
ઓદ્યોગિક નગરી મોરબીમાં ઓનલાઈન ફ્રોડ અને એટીએમ ફ્રોડનો સિલસિલો જોવા મળી રહ્યો છે અનેક લોકો આવી છેતરપીંડીનો ભોગ બની ચુક્યા છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં...
હળવદમાં નવ ગામોમાં માવઠાથી ખેતીને થયેલ નુકશાનીના સર્વેની કામગીરી
નવ ગામોમાં માવઠાથી લીંબુ અને આંબાનાં પાકને નુકશાનથોડા દિવસો પૂર્વે સમગ્ર રાજ્યમાં હવામાનમાં આવેલ પલટાને પગલે મોરબી જીલ્લામાં પણ માવઠાની સ્થિતિ જોવા મળી હતી અને મોરબી પંથક તેમજ જીલ્લામાં ઠેર ઠેર...