મોરબી : ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોને કેંડલમાર્ચ યોજી શ્રદ્ધાંજલી અપાશે

0
359
/

ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોને કેંડલમાર્ચ યોજી શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી : ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોને કેંડલમાર્ચ યોજી શ્રદ્ધાંજલી આપવામાં આવનાર છે

આ કાર્યક્રમમાં અંદાજે ૧૦૦ થી વધુ યુવાનો જોડાઈ સુરતની તક્ષશિલા આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકો ના દિવંગત આત્માઓ ને દિવ્ય શાંતિ પ્રાપ્ત થાય તેવા શુભાશયથી આ કેનદાલમાર્ચ યોજાનાર છે જેમાં સૌને જોડાવા ફેમિલી બિન કાફેની ટિમ તરફથી મોરબીની તમામ જનતાને અપીલ કરવામાં આવે છે  (સરનામું:- રાજકોટ હાઇવે, હુંડાઇ શોરૂમની સામે, મોરબી)

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/