મોરબીના દાઉદી પ્લોટમાં શેરીમાં કચરાના ગંજ !!
મોરબી : હાલ મોરબી નગરપાલિકા સફાઈ વેરો તો ઉઘરાવે છે. પણ સફાઈના નામે હજુ પણ લોલમલોલ જ ચાલી રહ્યું છે. શહેરના દાઉદી પ્લોટ શેરી નં.1માં જાણે ડમ્પ સાઇટ ઉભી થઇ હોય...
મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!
મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી સીલિંગ સુધીના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે...
મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ
મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી
આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન નવભારતના પ્રમુખ શ્રી રામભાઈ જીલરીયા, મહામંત્રીશ્રી સ્મિતભાઈ...
મોરબીમાં દારૂબંધીના ઉડ્યા લિરા !!
મોરબી : પૈસા આપો એટલે દારૂ જોઈએ ત્યાં મળી જાય તે વાતથી સૌ કાઈ વાકેફ છે. પણ આ બધું છાને છુપે ચાલે ત્યાં સુધી વાંધો નથી. જો જાહેરમાં દારૂની રેલમછેલ થાય...
મોરબીમાં 5 લાખની વસ્તી વચ્ચે માત્ર 5 જાહેર યુરિનલ…છતાં નાગરિકોને દંડ ફટકારાય છે!
મોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં કોર્પોરેશને જાહેરમાં લઘુશંકાની મનાઈ ફરમાવી જાહેરમાં લઘુશંકા જતા લોકોને દંડ ફ્ટકારવાની સાથે આવા નાગરિકોના ફોટો હોર્ડિંગ્સમાં પ્રસિદ્ધ કરવાનું શરૂ કરતા લોકોમાં વિરોધ જોવા...




















