Tuesday, April 8, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં 17 સીરામીક કંપની સાથે કરોડોની છેતરપીંડી કરનાર વડોદરાનો વેપારી ઝડપાયો

સીરામીકની ટાઇલ્સ ખરીદીને ઉધોગકારોના પૈસા ડુબાડી દેવામાં આરોપી માહિર ખેલાડી હોવાનું ખુલ્યું મોરબી : મોરબીમાં 17 સીરામીક કારખાનાના માલિકો સાથે વિશ્વાસ કેળવીને વડોદરાના વેપારીએ ટાઇલ્સની મોટા પ્રમાણમાં ખરીદી કરીને રૂ.2.96 કરોડનું ફુલેકુ...

મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપ કાસૂન્દ્રા ના શુભ વિવાહ યોજાયા જુઓ તસ્વીરો

મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા મુકામે યોજાઇ ગયા હતા ઘુનડા(ખા.) નિવાસી અ સૌ. જશુબેન તથા શ્રી ભણજીભાઇ કાસૂન્દ્રા ના સુપુત્ર પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા ગામ નિવાસી...

મોરબીમાં સોનાના દાગીના તફડાવી જનારો ચિટર ઝડપાયો

દાગીના માતા-પિતાને બતાવવા જવું છે કહી ચિટિંગ કરનાર અઠંગ ચિટર એલસીબીની ઝપટે મોરબી : મારે સોનાના દાગીના ખરીદવા છે પરંતુ માતા – પિતાને બતાવવા પડશે જેથી ઘરે જોવા લઈ જવા દો કહી...

ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે ઉછીના લીધેલા 30 લાખ ન ચુકવતા ફરિયાદ

તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને તેના ભાઈએ ધંધા માટે વકીલ પાસેથી 30 લાખ ઉછીના લીધા હતા : નાણાં પેટે આપેલા ચેક રિટર્ન થતા ફરિયાદ ટંકારા : ટંકારામાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ...