Monday, November 25, 2024
Uam No. GJ32E0006963

મોરબીની નાસ્તા ગલીમાં વરસાદી પાણી અને ગટરના પાણીનો નિકાલ કરવા લોકમાંગ

મોરબી: તાજેતરમા મોરબીના નગર દરવાજા નજીક આવેલ નાસ્તા ગલીમાં વરસાદી પનીઅને ગટરના પાણીનો ભરાવો થતો હોય જે મામલે નાસ્તા ગલી વેપારી મિત્ર મંડળે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી પાણીના નિકાલ માટે...

ભેંકાર રણમાં ભૂલી પડેલી મહિલાની જિંદગી બચાવતો અગરિયા પરિવાર

હળવદ: હાલ હળવદ તાલુકાના સુસવાવ ગામે ખેત મજૂરી કરતા પરિવારની માનસિક બીમાર મહિલા બાર દિવસ પહેલા ઘરેથી ગુમ થઈ ગઈ હતી જોકે આ મહિલા આજે ટીકર નજીક આવેલ કચ્છના નાના...

રાજકોટના અગ્નિકાંડ બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી

રાજકોટ : હાલ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટની આકરી ફટકાર બાદ ગુજરાત સરકારે ધડાધડ પગલાં લેવા શરૂ કરી સવારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી...

મોરબીથી પ્રસ્થાન થયેલી ગુજરાત ન્યાય યાત્રામાં 12 રાજ્યના 250 લોકો જોડાયા

મોરબી : હાલ ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓ અને પ્રજાના પડતર પ્રશ્નોને લઈ ન્યાય અપાવવા માટે આજથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે....

મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર આયોજન કરવામાં આવ્યું છે....
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...