મોરબી: મંગળવારે લેવાયેલા 56 સેમ્પલમાંથી એક રિજેક્ટ, બાકીના 55 નેગેટિવ

0
15
/

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. ત્યારે મંગળવારે લેવાયેલા સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

મોરબી જિલ્લામાં મંગળવારે જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં કૂલ 56 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં એક સેમ્પલ ટેક્નિકલ કારણોસર રદ્દ થયું હતું. જ્યારે બાકીના 55 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવેલ હતો.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/