Tuesday, September 9, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ

મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ નરેન્દ્રમોદી વિચાર મંચ જે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગ માટે ફાળવેલ યોજનાઓ...

સાધુ,શ્રદ્ધા અને પ્રેમ ગુણાતિત હોવા જોઈએ: મોરારીબાપુ

મોરબી : ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે મોરબીના કબીર આશ્રમના આંગણે શરૂ થયેલી માનસ શ્રદ્ધાંજલી રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા મોરારીબાપુએ આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરી કહ્યું હતું કે...

‘Him talk’ના ૨ એપિસોડમાં RJ અમીષા ને સાંભળો

મોરબીમાં શરૂ થયેલ 'Him talk' શો નો આજે બીજો એપિસોડ રિલીઝ થયો. જેમાં નાની જ વયે એક ડાન્સર, કોરિયોગ્રાફર, જીમમાં ટ્રેનર અને રેડીઓ જોકી સાથે ફિજીયોથેરાપી નો અભ્યાસ કરી રહ્યા છે...

મકરસંક્રાંતિના દિવસે મોરબી શહેરમાં કુલ 46 પક્ષીઓ પતંગની દોરીથી થયા ઈજાગ્રસ્ત

મોરબી: ગત મકરસંક્રાંતિના દિવસે ઉડતી પતંગોની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનો નોંધાયેલો આંકડો બહાર આવ્યો છે. જો કે વણનોંધાયેલા પક્ષીઓની સંખ્યા વધુ હોય શકે છે. ગત 11 જાન્યુઆરીથી આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા...

વાંકાનેર : ઉછીનાં પૈસા પરત ન આપતા યુવાનને કપાળમાં કડું માર્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઉછીનાં આપેલા પૈસા પરત ન આપતા એક શખ્સે યુવાનના કપાળમાં કડું મારીને ઇજા કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.પોલીસે આરોપી સામે ગુનો નોંધી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા...