મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં ઉભરાયા ગટરના પાણી : લોકો ત્રાહિમામ

0
145
/
/
/

મોરબી: મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં વગર વરસાદે ગટરના પાણી ઉભરાયા હોય આજ દિન સુધી આ સામસિયાનો કોઈજ હાલ ના આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે આ સમસ્યા છેલ્લા ઘણાજ સમયથી હોય નહીં રહેતા લોકો ને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય મંદિરે જતા દર્શનાર્થીઓને પણ ના છૂટકે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓ, કામ ધંધે જતા લોકો અને ઘરની રોજિંદી ચીજ વસ્તુઓની ખરીદી કરવા જતી મહિલાઓને પણ પારાવાર હાલાકી અને માનસિક ત્રાસ વેઠવો પડી રહ્યો છે ત્યરે આ બાબતે સત્તાવાળાઓ તાત્કાલિક ઘટતું કરે તેવી લોકોની બુલંદ માંગ છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner