મોરબી જિલ્લામાં બુધવારે લેવાયેલા 55 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તા.17ના રોજ વિવિધ સરકારી હોસ્પિટલોમાંથી કોરોના ટેસ્ટ માટે 55 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ 55 સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ જાહેર કરવામાં આવ્યા છે. જે રાહતના...
માળીયા આઈટીઆઈમાં વિવિધ કોર્ષમાં એડમીશન માટેની પ્રક્રિયા શરુ કરાઈ
માળિયા: ચાંચાવદરડા –પીપળીયા પાટિયા પાસે સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મિ.) માં નવા વર્ષ-૨૦૨૦ ની પ્રવેશ પ્રક્રીયા શરુ કરવામાં આવેલ છે
સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મિ.) માં ધોરણ ૧૦ પાસ માટે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ,...
મોરબીના વોર્ડ નં. 13માં વીજ પુરવઠાની સમસ્યાનો હલ લાવવા માંગ
મોરબી : મોરબીના વોર્ડ નં.13ના નગરપાલિકાના કાઉન્સિલર નગવાડીયા ભાનુબેન દ્વારા વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના જેલ રોડ પર...
હળવદના રાણેકપરમાં રેશનિંગની દુકાનનો પરવાનો રદ્દ કરવાની માંગ ઉઠાવતા ગ્રામજનો
પરવાનેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગ્રામજનોએ મક્કમતાથી પરવાનો જ રદ કરી દેવાની માંગ ઉઠાવી બીજા દિવસે પણ ધરણા યથાવત રાખ્યા
હળવદ: હળવદ તાલુકાના રાણેપર ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર ગામ લોકોને...
વાંકાનેરમા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કારોબારીની બેઠક યોજાઈ ગઈ
આ બેઠકમાં નવ નિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવરનું સ્વાગત સન્માન કરાયું
વાંકાનેર : તાજેતરમાં વાંકાનેરની રામકૃષ્ણ તાલુકા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વાંકાનેર...