વાંકાનેરમાં નજીવી બાબતે દંપતીએ મહિલા અને તેના પતિ પર પાઇપ વડે કર્યો હુમલો
વાંકાનેરના અમરસર ગામે રાત્રિના સમયે રસ્તામાં ઊભા રાખી એક દંપતીએ મહિલા અને તેના પતિ પર લોખંડના પાઇપ તથા ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો. મહિલા અને તેના પતિને સામાન્ય ઇજાઓ પહોંચાડી જાનથી...
શહીદ દિવસે ક્રાંતિવીરોની પ્રતિમાને સ્વચ્છ કરતા રાષ્ટ્રભક્ત અજય લોરીયા
શહીદ દિવસે ક્રાંતિવીરોની પ્રતિમાને રાષ્ટ્રભક્ત અજય લોરીયા સ્વચ્છ કરવામાં આવેલ હતી
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર શહીદ દિવસ નિમિતે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે અમર શહીદ ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ,સુભાષચંદ્રબોઝ,ચંદ્રશેખર આઝાદ તેમજ સરદાર વલ્લભભાઈ...
વાંકાનેર બીઆરસી ભવન દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત શૈક્ષણિક પ્રવાસ યોજાયો
વાંકાનેર : શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત તા....
હળવદમાં પોલીસે હાઇવે ઉપર વાહન ચાલકોને કર્યા જાગૃત
હળવદ : હાલ હળવદ પોલીસ દ્વારા હાઇવે પર વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ કરવામાં આવી હતી. સાથે પોતાની સેફ્ટી રાખવા તેમજ વાહનો પાર્ક કરવા અંગે અને વાહનો કેવી રીતે...
ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા ઓપન મોરબી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ
ફ્રેન્ડ્સ ટેબલટેનિસ ગૃપ મોરબી દ્વારા ક્રિષ્ણા ચેમ્બર, ચકિયા હનુમાન મંદિર પાસે ઓપન મોરબી મેન્સ સિંગલ્સ અને વુમન્સ સિંગલ્સ એમ બે વિભાગમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 50 જેટલા ભાઈ બહેનોએ...




















