મોરબીમાં શાકભાજીના ભાવ આસમાને
મોરબી : હાલ લોકસભા ચૂંટણીમાં અબ કી બાર ચારસો કે પારના નારા બહુ ચાલ્યા બાદ આજકાલ મોરબીની શાક માર્કેટમાં અબ કી બાર ડબલ ભાવનો નારો ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે...
ટંકારાની કન્યા શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોગ, યજ્ઞ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
ટંકારા : ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ટંકારા તાલુકાની કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસા દ્વારા ચાલી રહેલ GSYB નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં યોગ, યજ્ઞ...
મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા
મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા...
મોરબીની પીપળીયા ચોકડી નજીક 2500 લીટર શંકાસ્પદ પ્રવાહી સાથે બે પકડાયા
મોરબી : મોરબી જિલ્લામાં ટ્રકમાં ડીઝલને બદલે સસ્તાભાવે મળતું જવલનશીલ પ્રવાહી ભરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને ડીવાયએસપીની સંયુક્ત ટીમે પીપળીયા ચોકડી નજીક દરોડો પાડી શંકાસ્પદ પ્રવાહી...
મોરબીમાં ઈદ અલ-અદહાની ઉજવણી કરાઈ
મોરબી (આમદશા શાહમદાર દ્વારા) : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે 17 જૂનના દિવસે ઈદ અલ-અદહાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ અલ-અદહા નિમિત્તે મોરબીની તમામ...





















