મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાંથી યુવતી લાપતા
મોરબી : મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ ભોંયાની 19 વર્ષિય દિકરી દક્ષાબેન ભોંયા ગત તા.5 જૂનના રોજ ઘેરથી સોડા પીવા જવાનું કહી લાપતા બની જતાં પરિવાર ચિંતિત બન્યો છે....
શહીદ દિવસે ક્રાંતિવીરોની પ્રતિમાને સ્વચ્છ કરતા રાષ્ટ્રભક્ત અજય લોરીયા
શહીદ દિવસે ક્રાંતિવીરોની પ્રતિમાને રાષ્ટ્રભક્ત અજય લોરીયા સ્વચ્છ કરવામાં આવેલ હતી
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર શહીદ દિવસ નિમિતે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે અમર શહીદ ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ,સુભાષચંદ્રબોઝ,ચંદ્રશેખર આઝાદ તેમજ સરદાર વલ્લભભાઈ...


















