Thursday, January 9, 2025
Uam No. GJ32E0006963

ટંકારાના છતર ગામે જમીન મુદ્દે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો

ટંકારા તાલુકાના છતર ગામ ની સીમમાં વજેડા વાળા ખેતરમાં ભાગ પડાવવા મુદ્દે એક જ પરિવારના બે જુથ વચ્ચે બબાલ સર્જાઇ હતી. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશન મધ્યે ગુનો દાખલ કરવામાં આવ્યો...

ટંકારા : હરબટીયાળી નજીક ટ્રેક્ટર-ટ્રક વચ્ચે અકસ્માત

ટંકારા: આજે હરબટીયાળી નજીક ટ્રકની ઠોકરે મગફળી સંઘમાં વેચવા જઈ રહેલ ખેડૂતને ઈજા પહોંચી હોય જે અકસ્માત મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ટંકારાના હરીપર (ભૂ) ના રહેવાસી પ્રવીણભાઈ વશરામભાઈ ભાગિયાએ...

ટંકારા રાજબાઇ ચોક માં સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ માંતાજી ની આરાધના

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા ની અતિ પ્રાચીન ગરબી રાજબાઇ ગરબી ના નામે રાજબાઇ ચોક માં 5 દાયકા થી પણ વધુ સમય થી ચાલે છે ટંકારા ના ગ્રામજનો ના સાથ સહકાર થી...

ટંકારા: હાર્દિક પટેલ, લલિત વસોયા, લલિત કાગથરા સામે ટંકારાની સભામાં થયેલો જાહેરનામા ભંગ અંગેનો...

વર્ષ 2017ની સાલમાં મંજૂરી વિના જાહેરસભા યોજવાના કેસમાં કુલ 34 લોકોને બનાવાયા હતા આરોપી  ટંકારા : હાલ વર્ષ 2017ની સાલમાં ટંકારા સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પૂર્વ મંજૂરી વિના યોજાયેલી પાસની જાહેરસભામાં ઉપસ્થિત 34...

ટંકારા : રૂ. 50 લાખની છેતરપિંડી કેસમાં 6 વર્ષથી નાસતો-ફરતો શખ્સ ઝડપાયો

ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસ મથકમા 2014ના વર્ષમાં રૂ. 50 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી. જેનો એક આરોપી 6 વર્ષથી ફરાર થઇ ગયો હોવાથી તેની પોલીસ શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

બોરવેલમાં પડેલી યુવતી 33 કલાક બાદ જીંદગીની જંગ હારી

કચ્છ: હાલ ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં એક 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. જેને લઈને અત્યારે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. આજે એ...

સાવધાન ! ચીની વાયરસ ભારતમાં ઘુસ્યો

નવી દિલ્હી, તા. 6 : ચીનમાં અજંપો સર્જનાર કોરોના જેવા હ્યુમન મેટાન્યૂમો વાયરસ (એચએમપીવી)એ સોમવારે કર્ણાટક  અને ગુજરાતમાં ઘૂસણખોરી કરીને ભારતમાં ઉચાટ ફેલાવ્યો છે. કર્ણાટક...

ગાંધીધામમાં નાળાંની કામગીરીથી કંટાળી વેપારીઓ બન્યા આત્મનિર્ભર

ગાંધીધામ, તા. 6 : અહીંની મુખ્ય બજારમાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નાળું બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી પરંતુ કામમાં ઝડપ ન આવતા વેપારીઓને...

કચ્છમાં પ્રા. શાળાના છાત્રો માટે અલ્પાહારની નવતર પહેલ

ભુજ, તા. 6 : કચ્છની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને શાળામાં જ બપોરે ભોજન મળી રહે છે, પરંતુ છાત્રો જો સવારે નિશાળમાં આવે અને પ્રાર્થના...

ન્યારામાં 30 કરોડની 6 એકર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ

રાજકોટના જામનગર રોડ પર આવેલા પડધરી તાલુકાના ન્યારા ગામની કરોડો રૂપિયાની છ એકર સરકારી જમીન પર ક્રિકેટ પિચ બનાવી ભાડે આપવાનું કૌભાંડ ચાલતું હોવાની...