ટંકારાના હડમતીયા રોડ પર તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત
ટંકારા તાલુકાના હડમતીયા રોડ પર આવેલા તળાવમાં ન્હાવા ગયેલ પરપ્રાંતીય યુવાન કોઈ કારણોસર ડૂબી જતા યુવાનનું મોત થયું હતું અને મોરબી ફાયરની ટીમે મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો જે બનાવ મામલે...
ટંકારાના હડમતીયા ગામે યુવકને ફોન ઉપર ધમકી મળ્યાની ફરિયાદ
ટંકારા : ટંકારાના હડમતીયા ગામે યુવકને ફોન ઉપર ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. જે બનાવની મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના હડમતિયા ગામે રહેતા અનિલભાઈ ઉર્ફે જગદીશભાઈ મનસુખભાઇ કામરીયા ઉ.વ. 31એ ફરિયાદ...
ટંકારા : ટેમ્પો પાછળ આઈસર ઘુસી જતા ચાલકનું મોત
ટંકારાના હરબટીયાળી નજીક આઈસર ટેમ્પો પાછળ ઘુસી ગયું હતું જેમાં આઈસરના ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારિયા મેઈન રોડના રહેવાસી રહીમભાઈ પીલુડીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે...
ટંકારાના વિરવાવ ગામે બાપા સીતારામ યુવક મંડળ(વિરવાવ) દ્વારા ચાલુ વરસાદે વૃક્ષારોપણ કરાયુ
તા. ૩૧-૭, ટંકારા તાલુકાના વિરવાવ ગામ ને હરિયાળું બનાવવા યુવાનો મેદાને. ચાલુ વરસાદે બાપા સીતારામ યુવક મંડળ (વિરવાવ) દ્વારા 200 જેટલા વૃક્ષો નું વાવેતર કરાયું.
વિરવાવ ગામ ને લીલોછમ અને સ્વચ્છ કરવા ના...
ટંકારા પોલીસ કોન્સ્ટેબલે કણસતા કબુતરને આપ્યું જીવતદાન આપ્યું
બીજા માળે ચડી ફસાયેલા કબૂતરને દોરીમાંથી મુક્ત કર્યું
ટંકારા : મોરબીમાં ખાખી વર્દી જીવમાત્ર માટે સેવા, સુરક્ષા અને શાંતિ માટે કાર્ય કરે છે, જે ટંકારા પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે....