ટંકારા તાલુકાના લજાઈ મુકામે જોગઆશ્રમે વરુણદેવને રીઝવવા ૭૨ કલાકના અખંડ ઉપવાસ

84
611
/

(રાધેશ બુદ્ધભટ્ટી) ટંકારા: ટંકારમાં જોગઆશ્રમે આજથી વરુણદેવને રીઝવવા ૭૨ કલાના અખંડ ઉપવાસ નું આયોજન કરાયેલ છે

પ્રાપ્ત વિગતો અનુસાર આજથી ટંકારા મુકામે આવેલ જોગઆશ્રમે  પૂજ્ય ૧૦૦૮ શ્રી ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુના સાન્નિધ્યમાં  તા.18|7 ગુરુવાર ના રોજ થી આશ્રમ ના સંચાલકો એવા જીલુભાઈ માસોત, હસુભાઈ કોટડીયા,ડો.વલ્લભભાઈ વામજા ,પ્રભુલાલ માસોત,ધરમશીભાઈ માસોત 72 કલાક માટે અખંડ ઉપવાસ તથા જાપ માં બેસેલ છે.જેમનો હેતુ હાલના આપના વિશતાર માં વરસાદ ખેંચાતા વરુણદેવ ને રીઝવવા માટે છે.તથા અન્ય સભ્યો જવેરભાઈ, ચંદુભાઈ,મનસુખભાઇ,હસુભાઈ,મુનાભાઈ, શૈલેષભાઇ તથા ડી.પી.સાહેબ વગેરેએ તેમને સહકાર આપવાની જવાબદારી લીધેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.