ટંકારામાં મગફળી રજીસ્ટ્રેશન માટે ખેડૂતો પાસેથી લીધેલી ફી પરતની ગ્રાહક સુરક્ષા દ્વારા માંગ
તાજેતરમા સરકાર દ્વારા મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલી રહ્યા છે જેમાં રજીસ્ટ્રેશન માટેની ફી લેવામાં આવતી હોય જેથી સરકારના નિયમોનું ઉલ્લંઘન થતું હોય જેથી ખેડૂતોને ફી પરત આપવાની માંગ કરાઈ...
ટંકારાની બાલકૃષ્ણલાલજીની હવેલીમાં વૈષ્ણવોએ ફૂલોના હિંડોળાની ઝાંખીનો લાભ લઈ ધન્યતા અનુભવી
અધિકમાસ નિમિત્તે રાવલ પરિવાર દ્વારા હિંડોળા મનોરથ રાખવામાં આવ્યો હતો
ટંકારા : તાજેતરમા પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં અધિક માસમાં આખા વર્ષ દરમિયાન આવતા વિવિધ ઉત્સવોની ઝાંખી કરાવવામાં...
ટંકારા: 108 ના વોલ્યન્ટર કેયુરભાઈ દુબરીયા અને પરેશભાઈ ઢેઢી નું સન્માન કરાયુ
ટંકારા લતીપર ચોકડી પર જે-પટેલ વ્હીલ એલાઈમેન્ટ નામાલિક કેયુરભાઈ દુબરીયા અને બહુચર બેટરી ના માલિકપરેશભાઈ ઢેઢી ને 108 ઇમરજન્સી અમદાવાદ દ્રારા સન્માન પત્ર એનાયત કરાયા છે
કોરોના મહામારી મા રાત દિવસ...
ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજન્મ જ્યંતી ની ઉજવણી
આજે 2 ઓકટોબર એટલે ગાંધી જયંતિ આજરોજ કરમચંદ ગાંધી નો જન્મ થયો હતો ઘણા સંઘર્ષો અને લડાય પછી તેઓ ને બાપુ નું બિરુદ પ્રાપ્ત થયું હતું
અને આપના દેશ ના રાષ્ટ્રપિતા...
ટંકારામા કોવિડ-19 વિજય રથનું આગમન, લોકોમાં અવેરનેસ લાવવા શરૂ થયુ અભિયાન
ટંકારા : તાજેતરમા ભારત સરકાર, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, આઉટરીચ બ્યુરો અને યુનિસેફનાં સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લાના પ્રવાસે આવેલ કોવિડ-19 વિજય રથ ટંકારા અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંભવિત સંક્રમણ અને ભારત...