Friday, January 10, 2025
Uam No. GJ32E0006963

ટંકારા: તસ્કરો ને પડકારતા પેટ્રોલ પમ્પના માલિકને માર મારી રોકડ અને કાર ની લૂંટ

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : આજે વહેલી સવારે ટંકારાના હડમિતાયા ગામે દુકાનમાં ચોરી કરતી વખતે પડકારતા તસ્કરોએ પેટ્રોપ પંપના માલિક પાસે લૂંટ ચલાવીને નાસી છૂટ્યા : ટંકારા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને...

ટંકારા: લખધીરગઢ ગામે નહાવા પડેલ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા: ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી...

ટંકારા પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગમાર્ચ યોજાઈ

ટંકારા:  પીએસઆઈ તરીકે બી ડી પરમારની બદલી કરવામાં આવી હોય અને થાણા અધિકારીએ ચાર્જ સંભાળ્યો હોય ત્યારે ટંકારા શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને પુરપાટ વાહનો ચલાવતા અને સ્ટાઈલ મારનાર...

મોટા ખિજડીયા ગામે ઝાલા પરીવાર દ્વારા ઘરે બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની આરાધના

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પાછલા ૧૨ વર્ષથી ટંકારાના મોટા ખિજડીયા ગામે રાજપૂત ક્ષત્રિય સમાજના જુવાનસિંહ શક્તિસિંહ ઝાલા તેમના ધરે વિધ્નહર્તા એકદંતાયને બિરાજમાન કરાવી પુજન અર્ચન કરી ભક્તિ કરવામાં આવી રહી...

ટંકારા: જબલપુર એજ્યુ. કમિટી, પ્રા.શાળા,અને RSS દ્વારા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) જબલપુર એજ્યુકેશન કમિટી અને જબલપુર પ્રાથમિક શાળા તેમજ RSS ના સહયોગથી આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવેલ હતું જબલપુર એજ્યુકેશન કમિટી અને જબલપુર પ્રાથમિક શાળા અને આર.એસ.એસ ના સહયોગથી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની...

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની આગામી તારીખ 12 જાન્યુઆરી થી ઉત્તરાખંડ ની ભૂમિ માં દેવ...

હળવદમાં સેવાભાવી સંસ્થાઓએ 1100થી વધુ ટુ-વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા

હળવદ : હાલ હળવદમાં સેવાભાવી સંસ્થા દ્વારા પતંગની દોરીથી બચાવવા 1100 ટુ- વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડી આપ્યા હતા. મકર સંક્રાંતિના પર્વ દરમિયાન...

મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરી

મોરબી : હાલ મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરવામાં આવી છે. એટલે હવે જે તે વિસ્તારના લોકોને તેમની ઝોન...

મોરબી સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો: 140 જીવીટી એકમો બંધ કરવા વિચારણા

મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. ખાસ કરીને જીવીટી ટાઇલ્સ ઉત્પાદન કરતા એકમોને મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે...

બોરવેલમાં પડેલી યુવતી 33 કલાક બાદ જીંદગીની જંગ હારી

કચ્છ: હાલ ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં એક 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. જેને લઈને અત્યારે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. આજે એ...