ટંકારાની મામલતદાર ઓફિસમાં જી-સ્વાન કનેક્ટિવિટીની સમસ્યાનો હલ લાવવા રજૂઆત
દસ્તાવેજ તથા ઈ-ધરા ઓફીસની મહત્વની કામગીરી ઠપ્પ થઇ જતી હોવાની ટંકારા બાર એસોસિએશનની ફરિયાદ
ટંકારા : ટંકારાની મામલતદાર ઓફીસમાં સુવિધા પુરી પાડતો બી.એસ.એન.એલ. (જી-સ્વાન)નો કેબલ વારંવાર કપાઈ જતા દસ્તાવેજની કામગીરી તથા ઈ-ધરા...
ટંકારામા વિદેશી દારૂના ગુનાનો આરોપી પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો
ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂના ગુનામાં સંડોવાયેલ રવિરાજસિંહ જગતસિંહ જાડેજાને પાસા હેઠળ ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી એલ.સી.બી.એ ઈંગ્લીશ દારૂના ગુનામા સંડોવાયેલ રવિરાજસિંહ જગતસિંહ...
ટંકારા: સ્મશાન સામે અમરાપર ટોળ રોડ પર ફૂટ-ફૂટના ગાબડાંથી સ્થાનિકોમાં ભારે આક્રોષ
શું ગત વર્ષે વરસાદમાં પડી ગયેલા ખાડાનું બુરાણ કરવાનો તંત્રને સમય જ ન મળ્યો!
ટંકારા : મોરબી જીલ્લા પંચાયત હસ્તકના અમરાપર ટોળ રોડ પર ટંકારા શહેરના સ્મશાન સામે એક વર્ષથી એક ફુટના...
ટંકારામાં નિયમ વિરુદ્ધ ચાલતા ટ્યુશન ક્લાસિસ : તંત્ર અંધારામાં
વિદ્યાર્થી એકતા સંગઠને તંત્ર સામે ઉઠાવ્યા અનેક સવાલો
ટંકારા : લોકડાઉન 1.0થી લઈને અનલોક 2.0 દરમ્યાન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ તંત્ર દ્વારા તમામ પ્રકારની શૈક્ષણિક કાર્યવાહી સ્થગિત કરવાના આદેશો આપ્યા બાદ શાળા-કોલેજો,...
ટંકારા : સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિરનો વાંચો 250 વર્ષ જૂનો રોચક ઇતિહાસ
જોધપર-ઝાલા ગામે જવાના માર્ગમાં આવેલ સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિર પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે સ્થિત છે
અરણીના વૃક્ષ નીચે બિરાજમાન અરણેશ્ર્વર મહાદેવના શિવલીંગ આશરે 250 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા
ટંકારા : ટંકારાના...