ટંકારા: સાવડીમાં ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન પરિણીતાનું મોત
ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામમાં રહેતી એક પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવની નોંધ ટંકારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી...
રાજ્યકક્ષાના વન મહોત્સવ 2020 નિમિત્તે ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ યોજાયું
ટંકારા: વન મહોત્સવ 2020 નિમિત્તે ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ટંકારા પીએસઆઈ બી ડી પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
આર્ય સમાજના ગુરુજી રામદેવજી તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ ટંકારાના...
ટંકારા : સરકારી જમીન ઉપર હોટલ ખડકી દેનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ
રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર નજીક બનેલી સંતકૃપા હોટલ તંત્રની નજરે ચડી
ટંકારા : હાલ મોટાભાગે હાઇવે ઉપર સરકારી જમીનો કબ્જે કરી હોટલના હાટડા શરૂ કરાઇ છે ત્યારે ટંકારા મામલતદારે રાજકોટ...
ટંકારામાં કપાસની મજૂરીના પૈસા આપવા બાબતે મજૂરો ઉપર હુમલો
ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ટંકારા : તાજેતરમા ટંકારામાં કપાસની મજૂરીના પૈસા ચૂકવવા મામલે ડખ્ખો થયા બાદ ત્રણ શખ્સોએ ગઈકાલે મજૂરો ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ...
ટંકારાની બાલકૃષ્ણલાલજીની હવેલીમાં વૈષ્ણવોએ ફૂલોના હિંડોળાની ઝાંખીનો લાભ લઈ ધન્યતા અનુભવી
અધિકમાસ નિમિત્તે રાવલ પરિવાર દ્વારા હિંડોળા મનોરથ રાખવામાં આવ્યો હતો
ટંકારા : તાજેતરમા પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં અધિક માસમાં આખા વર્ષ દરમિયાન આવતા વિવિધ ઉત્સવોની ઝાંખી કરાવવામાં...