ટંકારાના વીરપર ગામની વૃધ્ધાનું પોઈઝનથી મોત

0
53
/

ટંકારાના વીરપર ગામના રહેવાસી કુંવરબેન રતાભાઈ બાવરવા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પેટમાં દુખાવો ઉપડતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા અને વૃધ્ધાને પ્રાઈવેટ પાર્ટમાં મોનોકોટો પોઈજન લગાડેલ હોય જે પોઈજન બ્લડમાં દાખલ થતા મોત થયું છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/