Thursday, December 5, 2024
Uam No. GJ32E0006963

ટંકારામા વિદેશી દારૂના ગુનાનો આરોપી પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો

ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂના ગુનામાં સંડોવાયેલ રવિરાજસિંહ જગતસિંહ જાડેજાને પાસા હેઠળ ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે. મોરબી એલ.સી.બી.એ ઈંગ્લીશ દારૂના ગુનામા સંડોવાયેલ રવિરાજસિંહ જગતસિંહ...

ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલયના છાત્રોની રસ્સા ખેંચ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી

ટંકારા : ટંકારાની એમ. પી. દોશી વિધાલયના વિદ્યાર્થી ભાઈઓની ટીમે આજ રોજ ધુળકોટ મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની રસ્સા ખેંચ હરિફાઈમા ભાગ લીધો હતો. જેમા તેઓ પ્રથમ ક્રમાંક મેળવી રાજય કક્ષા માટે...

ટંકારા: મિતાણા નજીક હોટલમાંથી જુગારધામ ઝડપાયું : સંચાલક સહિત આઠની ધરપકડ

ટંકારા પોલીસે સ્થળ પરથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસે આજે બાતમીના આધારે ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલ શિવ પ્લેસ હોટલમાથી જુગાર...

ટંકારાના જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા વિકાસકર્યો માટે સ્વભંડોળમાંથી રૂ. 30 લાખ ફાળવ્યા

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાએ સ્વભંડોળમાંથી અંદાજે રૂ. 30 લાખ ફાળવ્યા છે. આ સ્વંભંડોળની રકમમાંથી ટંકારા પંથકમાં વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. તેથી, ટંકારા...

ટંકારા : ટેમ્પો પાછળ આઈસર ઘુસી જતા ચાલકનું મોત

ટંકારાના હરબટીયાળી નજીક આઈસર ટેમ્પો પાછળ ઘુસી ગયું હતું જેમાં આઈસરના ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારિયા મેઈન રોડના રહેવાસી રહીમભાઈ પીલુડીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...