વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 21થી રવિસભાનો થશે પ્રારંભ થશે
એક વર્ષ બાદ રવિસભા પુનઃ શરૂ થતાં હરિભકતોમાં ખુશીની લહેર
(કેતન ભટ્ટી) વાંકાનેર : હાલ કોરોના ગાઈડ લાઈન અન્વયે આશરે એક વર્ષ બંધ રહ્યા બાદ રવિ સત્સંગ સભાનો પુનઃ પ્રારંભ થઈ રહ્યો...
વાંકાનેર : રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબી: વાંકાનેરના શકિતપરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ વાંકાનેર...
વાંકાનેરમાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે એક ફોર્મ ભરાયું
જિલ્લાની કુલ 230 બેઠકોમાં ઉમેદવારીપત્ર ભરવાના બીજા દિવસે 261 જેટલા ફોર્મ ઉપડ્યા
મોરબી : હાલ મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સતત બીજા દિવસે ફોર્મ ઉપાડવા માટે ઉમેદવારોનો ધસારો રહ્યો હતો....
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દેશી દારૂ બનાવવાનો આથો પોલીસના હાથે ઝડપાયો
વાંકાનેર: તાજેતરમા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમીયાન બાઉન્ડ્રી નજીક મેંદુભાઈ સામતભાઈ વીઝવાડિયા રહે માટેલ વાંકાનેર વાળાની ખરાબામાં રહેલ ઓરડીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૭૦૦ કીમત રૂ ૧૪૦૦ નો...
વાંકાનેર: ગેસના ટેન્કરમાંથી રૂ. 44.23 લાખની કિંમતનો 11,700 બોટલ દારૂ નીકળ્યો!!
ડ્રાઇવરની ધરપકડ : વધુ એક નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ
વાંકાનેર : તાજેતરમા મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ગઈકાલે રાત્રે ગેસ ભરેલ ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો....