વાંકાનેર : કારખાના પાસે થાંભલામાં શોટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત
વાંકાનેર : વાંકાનેરની ઢૂંવા ચોકડી પાસે થાંભલામાં શોટ લાગતા એક યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 29ના રોજ વાંકાનેર તાલુકાની ઢૂંવા...
વિવિધ તબક્કે અટકી પડેલી સરકારી નોકરીની પ્રક્રિયા ત્વરિત શરૂ કરવાની ઉઠતી માંગ
વાંકાનેર : છેલ્લા ઘણા સમયથી સરકારની વિવિધ શાખાઓમાં ભરતીની પ્રક્રિયા વિવિધ તબબકે અટકેલી છે. જેને લઈને ગુજરાતના શિક્ષિત યુવાનોમાં અસંતોષ મિશ્રિત રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ મુદ્દે વાંકનેરમાં આજે મામલતદારને...
વાંકાનેરના આંબેડકર જૂની દુશ્મનાવટ મામલે તકરાર : બે ઇજાગ્રસ્ત
એક શખ્સ સામે માર માર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
વાંકાનેર : વાંકાનેરમાં જૂની અદાવત મામલે મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે વ્યક્તિઓ ઉપર એક શખ્સે હુમલો કર્યાની વાંકાનેર પોલીસ...
વાંકાનેર: વધુ ૪ કેસ પોઝીટીવ આવ્યા , એક જ પરિવારના લોકોને લાગ્યું સંક્રમણ
પરિવારના મોભીને પાંચેક દિવસ પૂર્વે શરદી અને તાવ આવ્યા બાદ આખા પરિવારને શરદી અને તાવ આવતા ગઈકાલે લેવાયા હતા સેમ્પલ : જિલ્લામાં કુલ 24 કેસ થયા
વાંકાનેર : વાંકાનેરમાં આજે કોરોનાના વધુ...
વાંકાનેરમાં ડોક્ટર પર હુમલો કરનાર બે ઈસમો પાસા તળે સુરતમા જેલહવાલે
વાંકાનેરના વાલાસણ ગામે મારામારી, દારૂના ગુન્હામાં સંડોવાયેલ તેમજ ડોક્ટર પર હુમલો કરનાર બે અસામાજિક તત્વોને પાસા હેઠળ ડીટેઈન કરી સુરત જેલહવાલે કરવામાં આવ્યા છે
જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી...