Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

વાંકાનેરમાં સિરામીક ફેક્ટરીમાં મશીનમાં માથું આવી જતા તરુણનું મોત

વાંકાનેર : વાંકાનેરમાં સીરામીક કારખાનામાં મશીનમાં માથું આવી જતા તરુણનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 4ના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર...

વાંકાનેરના કોટડા નાયાણી ગામે ખેતરમાં ગાય-ભેંસ ચરાવવા મામલે યુવક પર ઉપર હુમલો

બે શખ્સોએ લાકડી વડે માર માર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ વાંકાનેર : તાજેતરમાં વાંકાનેરના કોટડા નાયાણી ગામે ખેતરમાં ગાય-ભેંસ ચરાવવા મામલે યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે...

વાંકાનેર શહેરમાં એક જ દિવસમાં ચાર કેસ નોંધાયા

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા 59 વર્ષીય મહિલા વર્ષાબેન ગણાત્રા તથા 30 વર્ષીય પુરુષ ગોપાલભાઈ ગણાત્રા તેમજ વાંકાનેર શહેરના પ્રતાપ રોડ પર રહેતા 60 વર્ષીય...

વાંકાનેર : ઘર બેઠા કરો સ્વયંભૂ પાતાળેશ્વર મહાદેવદાદા ના દર્શન: VIDEO

(મુકેશ પંડયા-વાંકાનેર) રાજાશાહી વખતના સ્વયંભૂ પ્રગટ પતાળીયા વોકળા નાં કાઠે બિરાજમાન શ્રી પાતાળેશ્વર મહાદેવ નયનરમ્ય દ્રશ્યો સાથે દ્રષ્ટિ ગોચર થાય છે. હાલ સારા વરસાદને લીધે ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય...

વાંકાનેરમા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કારોબારીની બેઠક યોજાઈ ગઈ

આ બેઠકમાં નવ નિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવરનું સ્વાગત સન્માન કરાયું વાંકાનેર : તાજેતરમાં વાંકાનેરની રામકૃષ્ણ તાલુકા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વાંકાનેર...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...