પંચમહાલ: ઘોઘંબા તાલુકામાં સીમલિયા ગામે ગોમાં નદીના પટ માંથી થતું ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવવા...
: પંચમહાલ:પંચમહાલ જિલ્લાના સીમલીયા ગામના માજી સરપંચશ્રી દ્રારા જણાવવામાં આવ્યું કે સીમલીયા , પાદેડી ગોમા નદીમાંથી રેતીની ચોરી બેફામ રીતે થાય છે.
એક ગાડીની પાસ ઉપર બે ત્રણ મોટી મોટી ટ્રકો...
વડોદરા: કરજણના ઇટોલા-ગોસીન્દ્રામાં મતદારોને રૂપિયાની વહેંચણીનો વિડિયો વાઈરલ: હોબાળો
હાલ ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનાં ઇંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વિડિયો વાઇરલ થયો છે. કોંગ્રેસના કાર્યકરોએ જ આ વિડિયો ઉતાર્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે....
વડોદરા: હવે મહાકાળી માતાનાં દર્શન થશે:17 દિવસ બાદ પાવાગઢ મંદિર આજથી ફરી ખૂલ્યું
વડોદરા: હાલ પાવાગઢ મંદિર 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન બંધ રહ્યા બાદ આજે 2 નવેમ્બરથી ભક્તો માટે ફરીથી ખુલ્લું મુકાયું છે. જોકે આજે પહેલા દિવસે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી....
તાપી: નિઝરના ડાબરી આંબા ફળિયાના રહીશોએ સ્મશાને પહોંચવા ઠાઠડી સાથે નદી ઓળંગવી પડી!!
તાપી જિલ્લાના નિઝર તાલુકાના નિઝર ગામે ડાબરી આંબા ફળીયામાં યુવકનું માંદગીથી મોત થતાં યુવકની ઠાઠડી લઇને ડાઘુઓ ૫ થી ૬ ફૂટ ઉંડી નદી પાર કરીને સ્મશાને પહોંચ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા...
સુરેન્દ્રનગર: દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના કચેરી બહાર ધરણાં
સુરેન્દ્રનગર: હાલ રાજ્યમાં વધતી દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી દ્વારા દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર...