જામનગર: હડતાલ પરના આરોગ્ય કર્મચારીઓએ સત્યનારાયણની કથા યોજી કર્યો વિરોધ
જામનગર જિલ્લા પંચાયત ના આરોગ્ય કર્મચારીઓની છેલ્લા ઘણા સમય થી વિવિધ પડતર માંગણીઓને લઈ ને હડતાળ પર ઉતાર્યા છે. તેનો હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા લાલબંગલા સર્કલ ખાતે વિરોધ ના...
દાહોદ: પતિએ આક્રોશમાં પ્રેમીને રહેંસી નાખ્યો
દાહોદ: તાજેતરમા મળતી માહિતી મુજબ શહેરના રેલવે કારખાનામાં ફરજાધીન અને ત્રણ રસ્તે રહેતા 59 વર્ષિય સરબજીત યાદવ અને પ્રેમનગરમાં રહેતો 35 વર્ષિય પપ્પુ ડાંગી ઘનિષ્ઠ મિત્રો હતાં. તેમની એકબીજાના ઘરે અવર-જવર પણ...
ભરૂચ : આમોદના રેવા સુગર નજીક સેન્ટ્રો કારમા આગ લાગતા લોકોમા દોડધામ મચી
ભરૂચ : તાજેતરમા આમોદ તરફ જતાં રેવા સુગર પાસે એક સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડીવારમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. બનાવ અંગે...
GOOD NEWS: રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી એસ.ટી નિગમ AC સ્લીપર દોડાવશે
એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બસ શરૂ કરાશે
રાજકોટ:નર્મદા જિલ્લાના હેડ ક્વાર્ટર રાજપીપળા નજીકની કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' નિહાળવા રાજકોટ સહિત...
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા કોરોના સંક્રમિત
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
હાલ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આ સાથે તેમના સંપર્કમાં આવેલા બે મહિલા પી.એ.સહિત સંપર્કમાં...