આણંદ : ચરોતરમાં મહિનામાં 630 લોકો સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યાં, આણંદમાં 13 અને ખેડામાં...
આણંદ -હાલ નડિયાદ શહેર સહિત પંથકમાં તહેવારના દિવસો નજીક આવતા જાય છે. તેમ તેમ કોરોના પોઝિટીવ દર્દીઆેના કેસ પણ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.પંથકમાં કોરોના કેસ માત્ર એક જ મહિનામાં...
અમરેલીના રાજુલામાં ગાડી સ્પીડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા
અમરેલી: તાજેતરમા જિલ્લાના રાજુલામાં ગઈકાલે મોડી રાત્રે સ્પીડમાં ગાડી ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થતાં ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો...
અમાવાદ: ગેરકાયદે ફેક્ટરીમાં વપરાતાં કેમિકલ્સ અંગે તપાસ માટે FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી
તાજેતરમા પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ મામલે FSLની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. FSLની એક ટીમ આજે સવારે ઘટનાસ્થળે પહોંચી...
પંચમહાલ: ઘોઘંબા તાલુકામાં સીમલિયા ગામે ગોમાં નદીના પટ માંથી થતું ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવવા...
: પંચમહાલ:પંચમહાલ જિલ્લાના સીમલીયા ગામના માજી સરપંચશ્રી દ્રારા જણાવવામાં આવ્યું કે સીમલીયા , પાદેડી ગોમા નદીમાંથી રેતીની ચોરી બેફામ રીતે થાય છે.
એક ગાડીની પાસ ઉપર બે ત્રણ મોટી મોટી ટ્રકો...
વડોદરા: કરજણના ઇટોલા-ગોસીન્દ્રામાં મતદારોને રૂપિયાની વહેંચણીનો વિડિયો વાઈરલ: હોબાળો
હાલ ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનાં ઇંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વિડિયો વાઇરલ થયો છે. કોંગ્રેસના કાર્યકરોએ જ આ વિડિયો ઉતાર્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે....