રાજકોટ: આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં-2ના કાર્યાલયનો પ્રારંભ
રાજકોટ: રાજકોટમાં યુવા જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં-2 ના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવેલ હતો.
ભાવનગર: ગ્રામ્ય વિસ્તારોમાં કાળુભાર અને રંઘોળી નદીના પાણી ફરી વળતા હજારો વીઘામાં કપાસ બળી...
ભાવનગર: તાજેતરમા ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુરમાં અતિવૃષ્ટિને કારણે કાળુભાર અને રંઘોળી નદીના પાણી ખેતરોમાં ભરાતા અનેક ગામોમાં પાકો નિષ્ફળ ગયા છે.
કપાસનો પાક સંપૂર્ણપણે બળી જતા ખેડૂતોએ ખેતરોમાંથી કાઢી નાખ્યો છે....
ભરૂચ : જંબુસર તાલુકા પંચાયતના માર્ગ ઉપર પાણીથી મુશ્કેલીઓ
ભરૂચ: જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાની જનતા પોતાના કામકાજ અર્થે આવતી હોય પરંતુ કચેરી જવાના માર્ગમાં વરસાદી પાણીનો નિકાલ નહીં તથા ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા રહે છે.
જેને લઇ...
બનાસકાંઠાના દાંતીવાડા, સિપુ અને મુકેશ્વર જળાશયમાં નવા નીર ની આવક
બનાસકાંઠા: તાજેતરમા પાલનપુર તા. 30 ઓગષ્ટ 2020, રવિવારઉત્તર ગુજરાત સહિત ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા રાજસ્થાનનો લાંભા ડેમ ઓવરફોલ થયો બનાસ નદી બંન્ને કાંઠે...
અરવલ્લી: શામળાજી મોડાસા ગોધરા સ્ટેટ હાઇવે ઉપર ખાડા પડતાં અકસ્માતનો ભય
અરવલ્લી: શામળાજી મોડાસા ગોધરા નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો તોબા પોકારી ઉઠયા છે. શામળાજી મોડાસા ગોધરા 130 કિ.મી.ના સ્ટેટ હાઇવે ઉપર ખાડાના કારણે અકસ્માતોની વણઝાર સર્જાય છે.
ચોમાસુ...