જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક ભૂચરમોરી મેળાનો આજથી શુભારંભ
જામનગર: આજથી જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક ભૂચરમોરી મેળાનો આજથી શુભારંભ થયો છે ત્યારે આ મેળાનો ઇતિહાસ પણ જાણવા જેવો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર...
9.5 ડીગ્રી સાથે પાટણ ઉ.ગુજરાત.નું સૌથી ઠંડું શહેર નોંધાયું
ઉત્તર ગુજરાતમાં ગઈકાલે બુધવારે ડીસાને બાદ કરતાં 4 શહેરમાં ઠંડી 2 ડીગ્રી સુધી વધી હતી. પાટણનું 9.5 ડીગ્રી અને હિંમતનગરનું 10.7 ડીગ્રી સીઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. મહેસાણામાં ઠંડીનો પારો...
રાજકોટ ઠંડુગાર : બે દિવસ ઠંડીનો પારો હજી 10થી 13 ડિગ્રી રહેશે
રાજકોટ: ગઈકાલે બુધવારે આખો દિવસ બર્ફિલા અને ઠંડા પવનોને કારણે શીતલહેર રહી હતી. પવન 18 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. ઠંડી અને ઠારને કારણે લોકો ઠૂંઠવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ કાલ...
રાજકોટ: સ્ટેટ મોનીટરીંગ સેલની 9મી વખત રેડ, 1008 પેટી દારૂ ઝડપી પાડ્યો
રાજકોટ: તાજેતરમાં શહેર પોલીસને ઊંઘતી ઝડપી ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર નજીક GIDC માં પાર્ક કરેલ...
ઘાતક દોરીથી લોકોનું મૃત્યુ થાય તે નહિ ચલાવી લેવાય: હાઇકોર્ટ
અમદાવાદ: હાલ રોજ ગુજરાતમાં ચાઈનીઝ દોરી એક-એક યુવાનના ગળા કાપી રહી છે ત્યારે સરકારી તંત્રની ઉપેક્ષિત કામગીરી સામે સવાલો કરતા હાઈકોર્ટે ચોખ્ખું પરખાવ્યું છે કે, સરકાર રાહ શેની જુએ છે? માત્ર...