બોટાદ : વધુ 12 કેસ કોરોના પોઝિટિવ, શનિવારે 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા
બોટાદ: તાજેતરમા બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદ જિલ્લામાં કોરોનાના 12 કેસો પોઝીટીવ આવ્યા છે. જયારે શનિવારે...
ભાવનગર : જુલાઈ માસમા દરરોજ સરેરાશ 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા, 25ના મોત થયા
ભાવનગર. તાજેતરમાભાવનગર જિલ્લાનો પોઝિટિવ આંક 1447 પર પહોંચ્યો છે, જેમાંથી 967 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. 26 દર્દીઓના કોરોનાથી મોત થયા અને 447 દર્દીઓ સારવાર હેઠળ છે. 26 માર્ચથી ભાવનગરમાં કોરોનાની એન્ટ્રી...
ભરૂચ : અંકલેશ્વરમાં વધુ 7 કેસ, કુલ આંક 281 સુધી પહોંચ્યો
અંકલેશ્વર: તાજેતરમા અંકલેશ્વરમાં કોરોનાના નવા 7 કેસ સાથે કુલ આંક 281 પર પહોંચ્યો છે. કોરોનામાં વધુ 2 વ્યક્તિના અંકલેશ્વરમાં મોત હતા. જયાબહેન મોદીના કોરોના વોર્ડ ફરજ બજાવતા મહિલા કર્મચારીનું પણ શંકાસ્પદ...
ઓખા: 8 વર્ષીય બાળા સાથે પાલક પિતાએ આચર્યું અધમકૃત્ય
ઓખા: તાજેતરમાં ઓખા પંથકમાં 8 વર્ષીય બાળકી પર તેના પાલક પિતાએ હેવાનિયતભર્યું કૃત્ય આચરતાં તેના પર ફિટકાર વરસી રહી છે. મૂળ પાટણ જિલ્લાના શખ્સ સામે બાળાના માતાએ ઓખા પોલીસમાં ફરિયાદ નોંધાવી...
ડાંગ: સાપુતારા બન્યું ફરીવાર દાયકા પહેલાના તેના અસ્સલ મીજાજમાં
વાંસદા : તાજેતરમા સાપુતારામાં કોક્રીંટના વધતા જંગલોને કારણે છેલ્લા ૧૦ વર્ષથી વાતાવરણમાં બદલાવ સાથે તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો.
જ્યારે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રદૂષણ ઘટતા વાતાવરણ પણ ચોખ્ખું થવા સાથે ઠંડકમાં વધારો...